Gujarat

લીલીયા મોટા ના બાળ રોજદારો

પવિત્ર રમજાન માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે આમ તો રમજાન માસમાં રોઝા રાખવાનું અનેરું મહત્વ હોય છે એમાં પણ માત્ર 7વર્ષની અલ્સીફા વાહિદ ભાઈ એડિટર અને ખુશ્બુ હનીફભાઇ ચોહાણ એમ આ બન્ને દીકરી ઓ એ નાની ઉંમરે રોજા રાખીને જીવનમાં પવિત્રતા જળવાઈ રહે અને ધર્મના આચરણ ને વધુ બળ પ્રાપ્ત થાય એ બાબત પણ નોંધનીય છે ઉત્સવ અને તહેવારોનો તમામ ધર્મોમાં ખૂબ જ મહત્વ હોય છે આ રમજાન માસમાં બન્ને દીકરી ઓ એ પોતાના જીવનનું પ્રથમ રોઝું રાખીને પોતાના પરિવારનું તથા મુસ્લિમ સમાજનું નામ રોશન કરેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230328-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *