ટેક્ષપીન બેરીંગ,આર.એમ.પી.બેરીંગ,ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા ખાતે લોકોએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 100 મી મન કી બાત ના કાર્યક્રમની બોટાદ જીલ્લાના રાણપુરમાં લોકોએ વિવિધ સ્થળે નિહાળ્યો.રાણપુર શહેરમાં ટેક્ષપીન બેરીંગ કંપની,આર.એમ.પી.બેરીંગ કંપની,ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ સંસ્થા,શહેર ભાજપ કાર્યાલય ડો.જગદીશભાઈ પંડ્યાના દવાખાને તેમજ વિવિધ શક્તિ કેન્દ્રો ઉપર ભાજપના આગેવાનોએ અને લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના મન કી બાત નો કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


