જૂનાગઢ વાસ્મો દ્વારા વિસાવદર તાલુકાના શોભાવડલા ગામ માટે અંદાજીત રૂ.૫૨.૯૬ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં૨,૫૦,૦૦૦ લીટરની ક્ષમતા ધરાવતો આરસીસી સમ્પ, પાઇપલાઇન, પંમ્પીંગ મશીનરી, પાવર કનેક્સન ,નળ કનેકશન,ટી સીસ્ટમ જેવા કામો હાથ ધરવામાં આવશે. શોભાવડલા ગામના લોકોની વસ્તી ૧૮૦૪ છે ત્યારે આ ગામના વિકાસના કામો માટે અંદાજીત રૂ.૫૨.૯૬ લાખના વિકાસકામો મંજુર કરાયા છે.
