Gujarat

શાપર-વેરાવળ ના હર ગંગે વે બ્રિજ નજીક ના નેશનલ અજાણ્યા યુવક નુ ટ્રક હડફેટે મોત

કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ ના સર્વોદય સોસાયટી નજીક આવેલ હર ગંગે વે-બ્રિજ પાસે એક અજાણ્યા યુવક નુ રોડ ક્રોસ કરતી વેળા એ ટ્રક હડફેટે મોત નીપજ્યું હતું. ઘટના ની જાણ થતા શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલ હતો. તેમજ ઘટના સ્થળે લોકો ના ટોળે ટોળે એકઠા થયા  હતા.તેમજ 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ છે.જેથી
મરણ પામનાર વ્યક્તિ ના જમણા હાથમાં ૐ તથા જય બાલવી માં ત્રોફાવેલ છે.
લાલચોકડી વારો શર્ટ તેમજ જીન્સ પેન્ટ પહેરેલ છે ખિસ્સા માં બાઈક ની ચાવી મળી આવેલ છે. જેથી કોઈ ને પણ જાણ હોય તો શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા જણાવેલ છે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1686046999619.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *