Gujarat

ગાંધીનગર વાવોલમાં નજીવી બાબતે પિતરાઈ ભાઈએ બે દીકરાઓ સાથે મળીને વૃદ્ધની કરી હત્યા

ગાંધીનગર
ગાંધીનગરના વાવોલની દેવ ઈન્ટરનેશનલ સ્કૂલ પાસે એમ આર પટેલના બોર કૂવા ઉપર પાણીના ટેન્કર લાઈનમાં ઉભા રાખવાની માથાકૂટમાં પિતરાઈ ભાઈએ બે પુત્રો સાથે ધોકા, પાઈપ અને ધારીયા વડે ઘાતકી હૂમલો કરી ગોકુળપુરાનાં ૫૫ વર્ષીય વૃદ્ધની હત્યા કરવામાં આવતાં સેકટર – ૭ પોલીસ આરોપી પિતા પુત્રો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File-01-Page-40.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *