Gujarat

અમદાવાદમાં નિવૃત્ત ૈંછજીના પુત્રએ છરી લઈ કર્મચારી પર ઓચિંતો હુમલો કર્યો, સદનસીબે જીવ બચ્યો

અમદાવાદ
અમદાવાદ શહેરમાં આજથી સિલિંગની મેગા ડ્રાઈવ શરૂ થઈ છે, જેના અનુસંધાને કોર્પોરેશનની ટીમ અલગ અલગ વિસ્તારમાં કામગીરી કરી રહી હતી. આજે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર)ની ટીમ રાજપથ ક્લબની પાછળ ટેક્સની વસૂલાત કરવા માટે પહોંચી હતી. ત્યારે એએમસીની ટીમ પર અચાનક હુમલો થયો હતો. આ તમામ દ્રશ્યો મોબાઇલમાં કેદ થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હુમલો કરનાર વ્યક્તિ નિવૃત આઈએએસ અધિકારીનો પુત્ર છે. હાલ તો આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.પોલીસ વિભાગે આપેલી માહિતી મુજબ આ ઘટનાની હ્લૈંઇ પોલીસ દ્વારા નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

File-01-Page-41.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *