Gujarat

જિલ્લા પંચાયત છોટાઉદેપુર સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સ્વરોજગાર કીટ નું વિતરણ  લાભાર્થીઓને કરવામાં આવ્યું 

જિલ્લા પંચાયત છોટાઉદેપુર સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સ્વરોજગાર કીટ ના વિતરણ પાવીજેતપુર વિભાગના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવી એમાં ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા વિનોદ સકસેના પાવીજેતપુર કારોબારી અધ્યક્ષ યોગેશભાઈ રાઠવા ની હાજરીમાં લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી જિલ્લા પંચાયત છોટાઉદેપુર સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સ્વરોજગાર કીટ ના વિતરણ પાવીજેતપુર વિભાગના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવી જેમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા લાભાર્થીઓમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1680090357118_7046809705223172752.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *