Gujarat

 જુના ગળોદર પે સેન્ટર શાળાનું ગૌરવ       

રાજ્ય  પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી NMMS(શિષ્યવૃતિ પરીક્ષા) ની પરીક્ષામાં જુનાગળોદર પે સેન્ટર શાળામાંથી કુલ ૨૧ બાળકોએ આ પરીક્ષા આપી હતી. જેમાં ૧૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને ૨ વિદ્યાર્થીઓ મેરીટમાં  આવ્યા છે.  જુનાગળોદર પે સેન્ટર શાળાના  મેરીટ માં આવેલ આ બંને બાળકો ને સરકાર તરફથી શિષ્યવૃતિ મળવા પાત્ર થાય છે. શાળા પરિવાર તરફથી સાંચેલા ધ્રુવ રસિકભાઈ અને ભૂરાણી મહિપાલ માનસિંહભાઇ ને અભિનંદન પાઠવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *