છોટાઉદેપુર જિલ્લાના જુની બોડેલી ના ૧૪ વર્ષના કિશોરનું મૃતદેહ બોડેલી પાસે આવેલ નર્મદા મેન કેનાલના કોલીયારી ગેટ પાસેથી મળી આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના અને બોડેલીના જુની બોડેલી અને વિસ્તારના અને બોડેલીના શાક માર્કેટમાં ચા નાસ્તાની લારી કરી ગુજરાત ચલાવતા હતા અને ધોરણ આઠમાં અભ્યાસ કરતો 14 વર્ષ નો કિશોર શનિવારની સાંજે મંદિરે જવ છુ કહીને તેના મિત્રોને સાથે નીકળ્યો હતો પરંતુ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેના મિત્રોને પૂછપરછ પણ કરી હતી ત્યારે તેના મિત્રો એવું કીધું હતું કે ખબર નથી તેવું જણાવ્યું હતું આખરે પરિવાર દ્વારા સોધ ખોળ હાથ ધરી હતી અંતે આજરોજ બોડેલી પાસે આવેલ નર્મદા મેન કેનાલ પાસે કોલીયારી ગેટ પાસે ૧૪ વર્ષના પુત્રની લાશ મળી આવતા તે પરિવારો જાન થતા પરિવાર દ્વારા બોડેલી પોલીસને જાણ કરી હતી ત્યારે બોડેલી પોલીસ ઘટના સ્થળજ દોડી આવી હતી અને પોલીસ દ્વારા તરવૈયાની મદદથી આ ૧૪ વર્ષના કિશોર ની લાશ બહાર કાઢવામાં આવી હતી ત્યારબાદ આ મૂર્તદેહને બોડેલી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવ્યો હતો પીએમ કર્યા બાદ મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો અને પરિવાર દ્વારા તેની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી

જુની બોડેલીના ૧૪ વર્ષના કિશોર નો નર્મદા મેન કેનાલમાંથી મૃત દેહ મળી આવ્યો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

