Gujarat

જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલિયા હનુમાનજી મંદિરના મહંત શ્રી 1008 અવધેસદાસજી મહારાજ દ્વારા ઓડીશા રેલ્વે દુર્ઘટનામાં શહીદ થયેલા તમામ આત્માઓ ને શાંતિ મળે તે માટે હનુમાનજી મંદિરમાં વિશેષ પૂજન અર્ચના અને ભક્તિ ભાવ સાથે હનુમાનજી દાદા પાસે તમામ આત્મા ને મોક્ષ પ્રાપ્ત થાય તે હેતુથી મહંત શ્રી દ્વારા પ્રાર્થના કરવામા આવી હતી………….

રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………..

IMG-20230605-WA0273.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *