Gujarat

પ્રાચી  તીર્થ પંથક. માં આંબા માં મોર આવતા ઇજારે દારો માં ખુશી છવાઈ

હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આંબા  નો બગીચો રાખતા ખેડૂતો તેમજ ઇજારેદારો  ને આ વખતે આંબા માં મબલખ મોર આવતા દેખાતા કેરી નો પાક સારો જાય એવુ દેખાતા ઇજારે દારો તેમજ ખેડૂતો માં ખુશી ની લહેર છવાઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *