સમર વેકેશન દરમિયાન મનોદિવયાંગ વિદ્યાર્થીઓ ને ઈતર પ્રવૃતિ ધ્વારા એક્ટીવ રાખવા નાં ભાગ રૂપે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ નાં તથા અન્ય સંસ્થા નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આર્ટ, ક્રાફટ, યોગ, અને ડાન્સ જેવી ઈતર પ્રવૃતિ ઓનો સમર કેમ્પ સિમિત લાભાર્થીઓ માટે તા.4/5/23 ને ગુરૂવાર થી તા.2/6/23 ને શુક્રવાર સુધી ,સોમવાર થી શુક્રવાર માં સવારે 10થી 1 માં નવજીવન સંસ્થા,મેમનગર ખાતે રાખેલ છે.
દર અઠવાડિયે જુદા જુદા નિષ્ણાંત ધ્વારા આ ઈતર પ્રવૃતિ ના વર્કશોપ પણ કેમ્પ અંતર્ગત આ મુજબ આયોજીત કરેલ છે.
પ્રથમ વીક- 8થી 12મે- આર્ટ વર્કશોપ-
આર્ટિસ્ટ ઈશા માજીથીયા અને આર્ટકુરેટર પ્રિયા અધ્યારૂ-મહેતા…..
બીજુ વીક-15થી19મે- ડાન્સ વર્કશોપ- કોરિયોગ્રાફર,એન્કર, એક્ટર, રોકી આહીર…..
ત્રીજુ વીક-22થી26મે- ક્રાફટ વર્કશોપ- એજયુકેટર કૃતિકા પ્રજાપતિ…..
ચોથુ વીક-29થી 2જુન- સ્પોર્ટ્સ વર્કશોપ-
સ્પે.ઓલિમ્પિક કોચ ભાવિન પરમાર…..
આજે જ રજિસ્ટ્રેશન માટે 9824263608,9725220903 પર સંપર્ક કરશો.
નોંધ- કોઈ પણ એક વર્કશોપ માં પણ ભાગ લઈ શકો છો.


