આજ રોજ દાડમ બાપાએ નિવેદ તથા પ્રસાદી નું આયોજન નો કાર્યક્રમ…….ખંભાળિયા ગામે સમસ્ત ગામ દ્વારા પ્રસાદિ કરવામાં આવ્યું હતું જેમાં ગામ લોક સમસ્ત ગામ લોકોએ ભોજન કર્યું હતું તથા ગામના આગેવાન વડીલો તથા સરપંચ શ્રી લોકોએ જહમત ઉઠાવ્યા આ કાર્ય પૂર્ણ કર્યું હતું અને લોકો બોહ ડી સંખ્યામાં જોડાયા હતા

