Gujarat

લીલીયા મોટા PSE વહિદા બેન દ્વારા આંગણવાડી ની મુલાકાત કરવા માં આવી

આજ રોજ અમરેલી જિલ્લા PSE વહિદા બેન સૈયદ અને PSE INST સવિતા બેન જાદવ તેમજ મુખ્ય સેવિકા બહેન દ્વારા આંગણવાડી ની મુલાકાત લેવામાં આવેલ જેમાં લીલીયા કેન્દ્ર નં -2 અને સલડી કેન્દ્રનં -1ની મુલાકાત લેવામાં આવેલ મુલાકાત દરમ્યાન  મંગળ દિવસ ની ઉજવણી તેમજ બાળકો ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ તેમજ અન્નપ્રાશન કરાવવામાં આવ્યું તેમજ વાલી મીટીંગ મા સેટકોમ દેખાડી પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે વિસ્તાર થી સમજૂતી આપી અને નવા બાળકોને આંગણવાડી મા પ્રવેશ કરવ્યો અને રજીસ્ટર ચેક ફરીદા બેન દ્વારા કરવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230321-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *