Gujarat

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં “શેપ્સ ડે “ની ઉજવણી કરવામાં આવી.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
      શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડો. બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં વિવિધ આકારોની સમજણ ઉભી થાય એ હેતુથી પ્રેપ સેક્શનના કોર્ડીનેટર જલ્પા મેમ તથા તેમના સ્ટાફ દ્વારા “શેપ્સ ડે “નું આયોજન કરવામાં આવ્યું. સંસ્થાના ડાયરેક્ટર શ્રી સતીશ પાટીલ તથા આચાર્ય ડો. રશ્મિન રાવલે આ કાર્યને બિરદવીને સ્ટાફ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા

IMG-20230107-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *