અમદાવાદ
સૌરાષ્ટ્રના ડેમમાં એક જ મહિનામાં જળસંગ્રહમાં વધારો થયો છે. એક મહિનામાં જળસંગ્રહ ૧૯% થી વધીને ૭૩% થયો છે. જળાશયોમાં ૬૬૦૦૦ સ્ઝ્રહ્લ્થી વધુ પાણીનો સંગ્રહ છે. સૌરાષ્ટ્રના ૩૪ જળાશયો ઓવરફ્લો થયા છે, જ્યારે રાજ્યના કુલ ૪૪ ડેમ ઓવરફ્લો થયા છે.
ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૬૩.૧૨ ટકા જથ્થો
મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૩૭.૭૩ ટકા જથ્થો
દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૪૮.૩૪ ટકા જથ્થો
કચ્છના ૨૦ ડેમમાં ૬૫.૨૭ ટકા પાણીનો જથ્થો
સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાંથી ૭૪.૯૬ ટકા પાણીનો જથ્થો
સરદાર સરોવર ડેમમાં ૬૬.૯૨ ટકા જળસંગ્રહ


