Gujarat

રાજકોટના કણકોટ ગામ પાસે છ્‌સ્ તૂટયું

રાજકોટ
રાજકોટમાં દિવસે દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી જઈરહી છે. ત્યારે વધુ એક ક્રાઈમની ઘટના બની છે. રાજકોટના કણકોટ ગામ પાસે યુનિયન બેંકનું છ્‌સ્ તૂટયું હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે તસ્કરોએ ગેસ કટરથી છ્‌સ્ તોડી રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થયા હતા. સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ હતી. જ્યાં તસ્કરો બેંકમાં પ્રવેશ કરતા દેખાયા હતા. બનાવની જાણ થતા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ યુનિયન બેંક પાસેથી ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ મેળવી વધુ તપાસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *