લીલીયા ના સરપંચ જીવનભાઈ વોરા દ્વારા સાંસદ નારણ ભાઈ કાછડીયા ને પત્ર પાઠવી કરાઈ રજૂઆત જેમાં જણાવેલ કે રેલ્વે ક્રોસિંગ નો.41 પર લીલીયા સિવિલ હોસ્પિટલ તેમજ પીપળવા ગારિયાધાર જવા નો માર્ગ આવેલ હોય તેમજ રેલ્વે ક્રોસિંગ નો 42 પર થી ક્રાકચ ગારીયાધાર સાવરકુંડલા જવા માટે હોય ત્યારે બન્ને ની વચ્ચે થીજુનો રસ્તો ગામ માંથી સિવિલ હોસ્પિટલ જવા ને રસ્તે અંડર બ્રિજ મંજૂર કરવા માટે સાંસદ ને પત્ર લીલીયા સરપંચ જીવન ભાઈ દ્વારા પાઠવવા માં આવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


