Gujarat

કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે મોહરમ ના તહેવારને લઈને શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ.

મકસુદ કારીગર,ખેડા- કઠલાલ
કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ વી કે ખાંટ ની આગેવાની હેઠળ શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ.
મુસ્લિમ સમાજના આવનારા પવિત્ર તહેવાર મોહરમ ના અનુસંધાને કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે આર.એ. એફ અને કઠલાલ પોલીસ સ્ટેશન દ્વારા કઠલાલ ના દરેક સમાજના આગેવાનોને સાથે રાખી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી કોઈ ઇચ્છનીય બનાવ ન બને ઉમદા ઉદ્દેશથી શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં કઠલાલ પોલીસ સ્ટેશન સ્ટાફ તથા આર એ એફ તથા કઠલાલ નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230722-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *