Gujarat

ખેડા જિલ્લા કોંગ્રેસ ઉપ-પ્રમુખ તરીકે નિમણૂક કરાઇ

મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના ભાથીસિંહ બાદરસિંહ ઝાલા રહે. છીપડી તેમજ ભારતસિંહ બળવંતસિંહ સોઢા રહેવાસી છીપીયાલ ની ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડા જિલ્લા કોંગ્રેસ ઉપ-પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમજ સંકલન સમિતિમાં સરાલીના શનાભાઇ ગાંડાભાઈ પરમાર ની નિમણૂક કરવામાં આવી હતી. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં નિમણૂક થવા બદલ સૌ કાર્યકરો અને આગેવાનોએ તેમજ મિત્રોએ નવા નિયુક્ત હોદ્દેદારોને પુષ્પહાર પહેરાવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી.

IMG-20230722-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *