બોડેલી નસવાડી હાઇવે પર પાણેજ ગામ પાસે તોતિંગ વૃક્ષ ધરસાઈ થતા હાઇવે પર બંને બાજુ ટ્રાફિક જામ સર્જાયો હતો
આજરોજ સવારના સમયે અચાનક પાનેજ ગામ પાસે એક મોટુ વૃક્ષ ધરસાઈ થયું હતું જેના કારણે હાઇવે પર બંને બાજુ લાંબી વાહનો ની કતારો જોવા મળી હતી
બોડેલી રાજપીપલા નેશનલ હાઇવે પરના ભાણેજ ગામ પાસે વૃક્ષ ધરાશે થતા રોડની બંને બાજુએ બે કિલોમીટરની ટ્રાફિકજામ સર્જાયો હતો ગઈકાલે વહેલી સવારે બોડેલી રાજપીપલા હાઈવે પર બોડેલીના પાણેજ પાસે ઘટના બની હતી
વન વિભાગ ના કર્મચારીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રસ્તા પર નું વૃક્ષ કાપી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો અને ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ થઈ ગયો હતો હાઇવે પર બંને બાજુ અંદાજે બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


