રાજુભાઈ એરડાના જન્મ દિવસ ની અનોખી ઉજવણી
ધોરાજી તા.20/8/23 રવિવારે શ્રી વિવેકાનંદ બુક સ્ટોરના રાજુભાઈ ના જન્મ દિવસે ખૂબ ખૂબ આશીર્વાદ, શુભેચ્છા ની અનોખી વર્ષા કરતા હતા ત્યારે
કર્મનિષ્ઠ,લોકસેવા કરતા શહેર અને જિલ્લાના ભાજપ ના નવનિયુક્ત વિવિધ મોરચાના શ્રી રાજકોટ જીલ્લા ભાજપ અનુ.જાતિ ના મંત્રીશ્રી નરેશભાઈ રાઠોડ તેમજ સોસ્યલમિડીયા ઈન ચાર્જ શ્રી રાજુભાઈ બગડા,અને મીડીયા ઈન ચાર્જ શ્રી પાર્થ પરમાર તેમજ
ધોરાજી શહેર કિસાન મોરચાના ઉપ પ્રમુખ શ્રી રમણિકભાઈ સી.બાણગોરિયા સાહેબ,કરોબારી સભ્ય શ્રી ઈશ્વર ભાઈ ભૂત નુ શહેર ભાજપ ની વિવિધ મોરચા ના
અગ્રણી ઓ મારફત શ્રી વિવેકાનંદ ગ્રુપ ના વડીલો તરફથી અનોખુ સન્માન કરી અભિનંદન, શુભેચ્છા પાઠવેલ
પત્રકાર રાજુભાઈ બગડા ધોરાજી


