Gujarat

છોટાઉદેપુરના મોટી દુમાલી એની નદી પાસે અકસ્માત સર્જાયો

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરના મોટી દુમાલી એની નદી પાસે બાઈક અને ફોરવિલ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો , અકસ્માત સર્જાતા બાઈક સવાર જલોદા ગામના અમીન રણછોડભાઈ હરિજનનું મોત નિપજ્યું હતું, બાઈક સવાર તેજગઢ થી ઘરે જતા ઘટના બની હતી, અકસ્માતની જાન પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230629_191825.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *