Delhi

કેન્દ્ર સરકાર ૩ પ્રકારની ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં

દિલ્હી
કેન્દ્ર સરકાર ઓનલાઈન ગેમિંગ સામે કડક પગલાં લેવા જઈ રહી છે. સરકાર ત્રણ પ્રકારની ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધને લઈને સરકારે એક માળખું તૈયાર કર્યું છે. જાે આવી રમતો પર પ્રતિબંધ મૂકવામાં આવે તો સટ્ટાબાજી કરનારાઓને નુકસાન થઈ શકે છે. કેન્દ્રીય ૈં્‌ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે પહેલીવાર ઓનલાઈન ગેમિંગને લઈને એક માળખું તૈયાર કર્યું છે, જેમાં અમે દેશમાં ૩ પ્રકારની ગેમને મંજૂરી આપીશું નહીં. એક જાે રાહ જાેવામાં આવે તો, બીજી જાે. તે કોઈને નુકસાન પહોંચાડે છે અને ત્રીજામાં જાે કોઈનું વ્યસન થઈ જાય… જાે આમાંથી કોઈ પણ પરિબળ મળી આવશે તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે.”

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *