Gujarat

ભારત વિકાસ પરિષદ રાજકોટ દ્વારા આયોજિત ચેતના કે સ્વર “સમુહગાન સ્પર્ધા” માં નવચેતન સ્કૂલ ની બાળાઓ ઝળકી 

રાજકોટ ખાતે ભારત વિકાસ પરિષદ રાજકોટ દ્વારા આયોજિત ચેતના કે સ્વર “સમુહગાન સ્પર્ધા”નુ આયોજન કરાયેલ હતું. જેમાં નવચેતન સ્કૂલની વિદ્યાર્થીનીઓ ડાવરા એશા, દેસાઈ ધ્રુવા, સોજીત્રા હેતવી, રૂપાપરા આયુષી, યાદવ ખુશી, સંચાણીયા પલક, પંચાસરા માનલ અને વિરડીયા આધ્યાએ હિન્દી ગાયનમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરેલ હતા.તેમજ
 દુધાગરા મિશ્વા, શિંગાળા ઉન્નતી, સાવલીયા જાનકી, સાવલિયા શ્રેયા, પીપળીયા હિત્વા, મોલિયા દિયા મેંદપરા દેવકી અને જાડેજા કૃપાએ સંસ્કૃત ગાયનમાં શ્રેષ્ઠ દેખાવ કરી તમામ બાળાઓ ને ઇનામ સહીત પ્રમાણપત્ર એનાયત કરેલ હતા. તેમજ શ્રેષ્ઠ પ્રદશન કરી શાળા તેમજ પરિવાર નુ નામ ઉજવળ કર્યું તે બદલ શાળા ના સંચાલક પંકજ ભાઈ કોરાટ તેમજ સ્ટાફગણ સહીતનાઓ એ શુભકામનાઓ પાઠવી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર

1693217484874.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *