ગ્લોબલ ગુજરાત વૈષ્ણવ વણિક સમાજ. શ્રી ચરગામ દશા પોરવાડ મહા મંડળ દ્વારા વેદાંત મલ્ટીસપેશયાલિટી હોસ્પિટલ ના સહયોગ થી શહેર ના સવ સમાજ ના લોકો ના લાભાથે આશ્રમ રોડ ખાતે આવેલ રિફોમ કલબ ખાતે ધૂંટણ ની પીડા જોઇન્ટ રિપ્લેસમેન્ટ ચાલવા મા તકલીફ થાપા સાંધા સંબંધિત સમસ્યા ઓ માટે ગુજરાત/ રાજસ્થાન ના જાણીતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન
ડો. રચિત શેઠ દ્વારા વિવિધ સમસ્યા થી પીડાતા લોકો ને વિગત વાર માગદશઁન સાથે સેમિનાર નુ આયોજન કરેલ છે તો સવઁ સમાજ ના લોકો આ સેમિનાર ની વધુ માહિતિ માટે તેમજ ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવુ ફરજિયાત છે માટે નીચે આપેલ નંબર 99 7985 5713
97274 21270 / 701654 7901
પર સંપર્ક કરવો
