Gujarat

સાવરકુંડલામાં મુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ બાપા સીતારામની મઢુલી ખાતે ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલામાં મહુવારોડ ખાતે મુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ બાપાસીતારામની મઢુલિયે બાપા સીતારામ મંડળ અને ચેતન હનુમાનજી મંડળ દ્વારા છેલ્લાં ૩૦ વર્ષથી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ બાપા સીતારામ મંડળ અને ચેતન હનુમાનજી મંડળ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી  જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લ્હાવો લીધો હતો તેમજ આ મંડળ દ્વારા રામ નવમી,જન્માષ્ટમી, ગુરુપૂર્ણિમા સહિત ના દરેક ધાર્મીક ઉત્સવોની ઊજવણી કરવામાં આવે છે

IMG-20230703-WA0043-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *