Gujarat

HDFC BENK ના કર્મચારી દ્વારા ક્લાઈમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ ના પ્રાકૃતિક ખેતી પ્રચાર અભિયાનને લીલી ઝંડી આપવામાં આવી…..

.એચડીએફસી બેન્કના નાણાકીય સપોર્ટ થી ચાલતા ક્લાઈમેટ્સ સ્માર્ટ  એગ્રીકલ્ચર પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોની અંદર પ્રાકૃતિક ખેતી માટે થઈ અને જાગૃતતા આવે તે માટે પ્રાકૃતિક ખેતી પ્રચાર અભિયાન ચલાવવામાં આવ્યું છે તેના માટે એચડીએફસી બેન્કના  કર્મચારીઓ દ્વારા આ રથને લીલી જડી આપી અને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેની અંદર એગ્રીકલ્ચર પ્રોજેક્ટ ના નયનભાઈ બારડ રોહિતભાઈ કુમારખાણીયા ઋષિતાબેન ખેર સચીનભાઈ ધોકીયા દક્ષેશભાઈ વાડોલીયા તેમજ પ્રગતિશીલ ખેડૂત એવા મોહનભાઈ પંડિત પણ હાજર રહ્યા હતા જેના દ્વારા માંગરોળ તાલુકાના અનેક  ગામની અંદર પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોની અંદર જાગૃતતા  ફેલાવશે તેમજ ખેડૂતો  આ ચોમાસુ સિઝનથી પ્રાકૃતિક ખેતી કરતા થાય તેના માટેના માહિતીને માર્ગદર્શનની પુસ્તિકાઓ પ્લેમ્પ્લેટો આપવા માં આવશે પ્રાકૃતિક ખેતી પ્રચાર  અભયાંન નો હેતુ એટલો જ છે કે ખેડૂતોની અંદર પ્રાકૃતિક ખેતી કરવા માટે સજીવ ખેતી કરવા માટે થઈને જાગૃતતા આવે અને આ માટે ક્લાયમેટ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ  અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન છે એ કાર્યરત છે અને ખેડૂતો સાથે ખંભા થી  ખંભો મિલાવી અને ખેડૂતના સર્વાંગી વિકાસ કરવા માટે તત્પર છે જોડાયેલા રહો ક્લાઇમેટ સ્માર્ટ  એગ્રીકલ્ચર પ્રોજેક્ટની સાથે ધન્યવાદ અંબુજા  સિમેન્ટ ફાઉન્ડેશન માંગરોળ….રિપોર્ટર. વિમલ રાઈકુંડલીયા

IMG-20230604-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *