Gujarat

જોડિયા શ્રી સાંઈ વિદ્યા સંકુલમાં છાત્રોને કરાટેની તાલીમ

જોડિયામાં આવેલ શ્રી સાંઈ વિદ્યા સંકુલમાં ભણતા ધોરણ 6 થી ઉપરના વિદ્યાર્થીઓને પોતાના સ્વરક્ષણ માટે કરાટે શીખવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટે આ શાળામાં કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ અંગે શાળાના અચાર્ય શ્રી જગદીશસાહેબ વિરમગામાએ જણાવ્યું હતું કે ભણતરની સાથે સાથે વિદ્યાર્થીઓ ખેલકૂદ તેમજ કસરતમાં પણ આગળ રહે તે હેતુથી આ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાનું સ્વરક્ષણ જાતે કરી શકે તે માટે આ કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે………..
રિપોરર્ટર=શરદ એમ. રાવલ.
તા=જોડિયા.જી. જામનગર.
ગામ=હડીયાણા…………

IMG-20230827-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *