Gujarat

ઝોઝના લગામી ફળિયાના લીલાબેન આગરીયા ગુમ થયેલ છે.

છોટાઉદેપુર જિલ્લાના લગામી ગામના હોળી ફળિયાના રહેવાસી લીલાબેન ચંદુભાઈ આગરિયા ઉંમર વર્ષ ૪૩ તારીખ ૨૮ જુનના સવારે કોઈપણ જાતની જાણ કર્યા વગર ઘરેથી નીકળી જઈ આજદિન સુધી પરત આવેલ નથી, તેમની શોધખોળ કરવા છતાં મળેલ નથી. આ બાબતે ઝોઝ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવેલ છે. તેમણે શરીરે લાલ કલરનો સફેદ ટપકા વાળો કોર્ટ પહેરેલ છે તથા કમરે લીલા કલરનો ચણીયો પહેરેલ છે અને જમણા હાથે ગુજરાતીમાં લીલાબેન નામનું છે તેમના માનસિક સ્થિતિ અસ્થિર છે આ અંગે કોઈને ભાળ મળે તો ઝોઝ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *