Gujarat

લાયન્સ ક્લબ ઓફ માણાવદરના સને 2023-24 ના વર્ષના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા  સ્વ ડોક્ટર એલ.પી. સવસાણી સેવા વર્ષ અંતર્ગત સેવા કાર્યમાં જોડાયેલા લાયન્સ સ્કૂલના સ્ટાફના ભાઈઓ તથા બહેનો લાયન્સ ક્લબના સભ્યોનું સેવા સન્માન એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવેલ છે તથા લાયન્સ ક્લબ ઓફ માણાવદરના સને 2023-24 ના વર્ષના નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં લાયન પાસ્ટ ડિસ્ટ્રીક ગવર્નર હિતેશભાઈ કોઠારી તથા ભાવનાબેન કોઠારીએ ચાલુ વર્ષના નવા વરાયેલા પ્રમુખ પ્રવીણભાઈ નાદપરા તથા તેની ટીમને શપથ લેવડાવેલ હતા. ચાલુ વર્ષમાં સેક્રેટરી નરેન્દ્રભાઈ તથા ખજાનચી વિજયભાઈ તથા ગોપાલભાઈ ભાલોડીયા તથા તમામ સભ્યો હાજર રહેલ હતા અને નવી ટીમને શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા

IMG-20230717-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *