નાની બચત યોજના હેઠળના એજન્ટોની કામગીરીની સમીક્ષા કરવાની હોય, જામનગર જિલ્લાના
તમામ મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજના (M.P.K.B.Y.) તેમજ જામનગર શહેરના એકસુત્રીય યોજના (S.A.S.) ના
એજન્ટોએ છેલ્લા ત્રણ વર્ષના રોકાણના પત્રકો (નાંણાકીય વર્ષ મુજબ) તા.૩૦/૪/૨૦૨૩ સુધી અચુક પણે નાની બચત શાખા,
કલેકટર કચેરી, જામનગરને રજુ કરી આપવાનું રહેશે. આ અંગેનું નિયત પત્રક નાની બચત શાખામાંથી મેળવવા જણાવવામાં
આવ્યું છે.
