માતર તાલુકા ના લવાલ ખાતે મહિપતસિંહ ચૌહાણ દ્વારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ૨ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું જેમાં બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા,સેવાકીય પ્રવુતિ કરનાર પોપટભાઈ,સામજિક કાર્યકર પ્રશાંતભાઈ એ હાજરી આપી અને ભામાશા પ્રશાંતભાઈ ઠાકર એ સંકુલ માટે ૧૧ લાખ ૧૧ હજાર ૧૧૧ નું યોગદાન આપવામાં આપવામાં આવ્યું.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ


