Gujarat

મેરી મિટ્ટી મેરા દેશ”નો કાર્યક્રમ કવાંટ મામલતદાર કચેરી ખાતે કરવામાં આવ્યો

આજ રોજ “75 મા આઝાદીના અમૃત મહોત્સવ” અંતર્ગત “મેરી મિટ્ટી મેરા દેશ”નો કાર્યક્રમ કવાંટ મામલતદાર કચેરી ખાતે કરવામાં આવ્યો જેમાં  સૈનિકોના કુટુંબીજનોને સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા સાલ આપી સન્માનિત કર્યા ત્યાર બાદ  રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી સાથે વૃક્ષારોપણ કરી વિરશહીદોને દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી એમને યાદ કર્યા અને માટી લઇ દેશ હિત માટે સપથ લીધા.આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા જેતપુર પાવી વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, તાલુકા ઉપપ્રમુખ તથા તાલુકા જિલ્લા પંચાયત ના સદસ્ય તેમજ ગ્રામપંચાયતના  સરપંચશ્રીઓ,તલાટીશ્રી, ગામના સદસ્યશ્રીઓ, મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1692269431278_7097892444691998166.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *