Gujarat

વિચરતા હોય તેવા ૨૦૦૦ થી વધુ પશુઓને આશ્રય સાથે ઘાસચારા માટેની વ્યવસ્થા કરવામાં આવી  

માંગરોળ તાલુકાના દીવાસા, મેખડી અને મેંદરડા તાલુકાના રાજેસરમાં ૨૦૦૦ થી વધુ વિચરતા પશુઓને  આશ્રય આપવામાં આવ્યો છે. આ આશ્રય સ્થાનો પર ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઘોડા સહિતના કુલ  વિચરતા ૨૦૦૦ થી વધુ પશુઓ માટે સૂકા ઘાસચારાની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટી અને પશુપાલન તંત્ર દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *