રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો ૨૭૮ દર્દી ઓ ને નિદાન સારવાર અને દવાઓ નિ.શુલ્ક આપી વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહન ભાઈ કુહાડા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ નો પ્રારંભ કર્યો અનેક અગ્રણી ઓની ઉપસ્થિતિ
સોમનાથ જુનાગઢ હાઈવે પર આવેલ શ્રી સત્ય સાંઈ બાબા ચૈતન્ય ધામ મંદિરે દર્શન કરવા માટે આવતા દર્શનારથી માટે મુંબઈ વસઈ ના રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા સ્વ સોની હીરાબેન
પ્રભુદાસ સતીકુંવર નીપુણ્ય તીથી નિમિતે સર્વ રોગ નિદાન કેમ્પ નુ મંત્ર જાપ સાથે વિધિવત રીતે પ્રારંભ પુજારી સુરેશ ભાઈ જોષી દિનેશ ભાઈ ત્રિવેદી દ્વારા વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ શ્રી તેમજ સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રમુખ લક્ષ્મીદાસ ભાઈ સાગર સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ મહેશભાઈ વાજા પટેલ સમાજ ના રસીક ભાઈ પટેલ હાલાઈ લોહાણાં મહાજન ના યુવા કાર્યકર અનિશ રારછ પી સી સી ફાઉડેશન ના શૈલેષભાઈ બારડ અને શીવમ ફાઉડેશન ના સામાજિક કાર્યકર જગમાલ ભાઈ વાળા ની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કેમ્પ માં હાથ પગ શરીર ના દર્દ ડેન્ટલ રોગ તેમજ બોલવામાં તકલીફ ઓછું સાંભળતા૨૭૮ દર્દી ઓ ને નિદાન અને સારવાર આપવા આવી હતી જેમાં ડો રાજ ડોડિયા તાલુકા હેલ્થ ના ડોક્ટર ની ટીમ ડેન્ટલ રોગ ના તબીબ ડો સ્નેહલ ડોડીયા નુ સન્માન પ્રેરણા સેવા સમીતી ના પ્રમુખ શ્રી વનીતા બેન કવા સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા પુષ્પ અને સાલ ઓઢાડી ને પ્રોત્સાહન આપ્યું


