માર્કેટ કેપ દ્વારા દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (છય્સ્)ને ઇૈંન્ના ચેરમેન મુકેશ અંબાણીએ આજે સંબોધિત કરી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ૪૬મી એજીએમની શરૂઆત કરી હતી. મુકેશ અંબાણીએ ૧૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનને ટાંક્યું હતું. આ સાથે શેરધારકોને સંબોધનમાં મુકેશ અંબાણીએ ચંદ્રયાન-૩ની સફળતાનો ઉલ્લેખ કર્યો છે. સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો ઉલ્લેખ કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે નવું ભારત અટકતું નથી, થાકતું નથી અને હારતું નથી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાના ગ્રહ, પૃથ્વી, દેશ અને કંપનીના તમામ રોકાણકારોનું ધ્યાન રાખે છે. નવી રિલાયન્સ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.
ઇૈંન્ના ઝ્રસ્ડ્ઢ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપની ત્ર્નૈ માટે ૧ લાખ કરોડ રૂપિયાના રોકાણનો લક્ષ્યાંક ધરાવે છે. ત્ર્નૈ એ ન્યૂ ઈન્ડિયાના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રતીક છે અને તેણે તેના ધ્યેય તરફ મોટું પગલું ભર્યું છે. ત્ર્નૈ ૫ય્ નું રોલઆઉટ એ વિશ્વની કોઈપણ કંપની દ્વારા સૌથી ઝડપી ૫ય્ રોલઆઉટ છે.
રિલાયન્સના બોર્ડે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ કરવાની ભલામણ કરી છે. જ્યારે નીતા અંબાણી હવે રિલાયન્સ બોર્ડનો ભાગ નહી રહે. પરંતુ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે યથાવત રહેશે.
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ એજીએમને સંબોધતા જણાવ્યું હતું કે અમે વધારાની મૂડી ખર્ચ્યા વિના અમારા ૪ય્ ગ્રાહકોને ૫ય્માં એકીકૃત રીતે ખસેડવાની સ્થિતિમાં છીએ. ત્ર્નૈ અમલકર્તાઓથી અત્યાધુનિક નવી ટેક્નોલોજીના સર્જકોમાં પરિવર્તિત થયું છે. ત્ર્નૈનું ૫ય્ રોલઆઉટ આજે તેના પોતાના ઇન-હાઉસ ૫ય્ સ્ટૈક દ્વારા સંચાલિત થઈ રહ્યું છે. ત્ર્નૈ પાસે ૫૦ મિલિયનથી વધુ ૫ય્ ગ્રાહકો છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે ત્ર્નૈ છૈકિૈહ્વીિ માટે દરરોજ ૧૫૦,૦૦૦ કનેક્શન આપી શકાય છે. તેના લોન્ચિંગની તારીખની જાહેરાત કરતા તેમણે કહ્યું કે ત્ર્નૈ છૈકિૈહ્વીિ ૧૯ સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ દિવસે ગણેશ ચતુર્થી પણ છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સે છેલ્લા ૧૦ વર્ષમાં ઇં૧૫૦ બિલિયનનું રોકાણ કર્યું છે. ‘અમે મોટે ભાગે અશક્ય લાગતા લક્ષ્યાંકો નક્કી કર્યા છે અને તેમને હાંસલ કર્યા છે.’ તેમણે કહ્યું કે આ વિશ્વભરના અગ્રણી વ્યવસાયોની બરાબર છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સે વર્ષ દરમિયાન અમારા તમામ વ્યવસાયોમાં ૨.૬ લાખ નોકરીઓ સાથે ભારતીયો માટે રોજગાર સર્જનમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. રિલાયન્સના ઓન-રોલ કર્મચારીઓની કુલ સંખ્યા લગભગ ૩.૯ લાખ છે. રિલાયન્સે જે પરોક્ષ રોજગારીની તકો ઊભી કરી છે તેની સંખ્યા અનેક ગણી છે.
જાણો ત્ર્નૈ છૈિ હ્લૈહ્વીનિી ખાસ વિશેષતાઓ
મુકેશ અંબાણીએ કહ્યું કે ૯ મહિનામાં ૯૬ ટકા ગામડાઓમાં ત્ર્નૈ સેવાઓ ઉપલબ્ધ થશે. ભારતના વિકાસમાં ત્ર્નૈ ૫ય્ અને ત્ર્નૈ મ્રટ્ઠટ્ઠિંનો મોટો ફાળો રહેશે. ત્ર્નૈ છૈિ હ્લૈહ્વીિ આ એપિસોડમાં એક મોટું ગેમચેન્જર હશે – તેની ખાસ વિશેષતાઓ
• ૨૦ કરોડ ઘરો અને પરિસર સુધી પહોંચવાની યોજના
• દરરોજ ૧.૫ લાખ કનેક્શન લગાવવામાં આવશે.
• આકાશ અંબાણીએ ‘ત્ર્નૈ ્િેી ૫ય્ ડેવલપર પ્લેટફોર્મ’ અને ‘ત્ર્નૈ ્િેી ૫ય્ લેબ’ લોન્ચ કરવાની જાહેરાત કરી
• ત્ર્નૈનું ઓપ્ટિકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ૧.૫ લાખ કિલોમીટરમાં ફેલાયેલું છે
મુકેશ અંબાણીએ કહ્યું કે ત્ર્નૈ પ્લેટફોર્મને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (છૈં) મોડલ હેઠળ વિકસાવવામાં આવશે. ૨૦૦ મેગાવોટનું છૈં-રેડી કમ્પ્યુટિંગ તૈયાર કરવામાં આવશે. છૈંના ઉપયોગથી ત્ર્નૈનું નેટવર્ક કવરેજ વધુ વધશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો નવા ભારતની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન આપી રહ્યું છે. દેશમાં સરેરાશ વપરાશકર્તા દરરોજ ૨૫ ય્મ્ ડેટા વાપરે છે અને દેશના કુલ ૫ય્ નેટવર્ક વપરાશમાં ત્ર્નૈનો હિસ્સો ૮૫ ટકા છે. ત્ર્નૈ દ્વારા ભારતમાં સૌથી ઝડપી ૫ય્ નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ ઇૈંન્ની છય્સ્ને સંબોધિત કરી. ઈશા અંબાણીએ કહ્યું કે રિલાયન્સ રિટેલ હાલમાં વિશ્વની સૌથી મોટી રિટેલ એમ્પ્લોયર છે. તેમની પહોંચ ૩૦ ટકા ભારતીયો સુધી છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં કંપનીએ ૫ લાખ લેપટોપ વેચ્યા છે. બીજી તરફ જાે આપણે એપેરલની વાત કરીએ તો નાણાકીય વર્ષ ૨૦૨૩ દરમિયાન ૫૪ કરોડ એપેરલનું વેચાણ થયું છે.
ઈશા અંબાણીએ કહ્યું કે ગયા વર્ષે રિલાયન્સ રિટેલમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. કંપનીએ ૩૮૦૦ નવા સ્ટોર ખોલ્યા છે. ગયા વર્ષે કંપનીના સ્ટોર્સમાં ૭૮ કરોડ ફૂટફોલ રેકોર્ડ થયો છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં ??મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમારી ઓપ્ટિકલ ફાઈબર સેવા ત્ર્નૈ ફાઈબર સાથે ૧ કરોડથી વધુ પરિસર જાેડાયેલ છે. હજુ પણ લાખો કેમ્પસ છે જ્યાં વાયર કનેક્ટિવિટી પૂરી પાડવી મુશ્કેલ છે. ત્ર્નૈ છૈિ હ્લૈહ્વીિ આ મુશ્કેલીને હળવી કરશે. આના દ્વારા અમે ૨૦ કરોડ ઘરો અને પરિસરોમાં પહોંચવાની આશા રાખીએ છીએ. ત્ર્નૈ છૈિ હ્લૈહ્વીનિા આગમન સાથે, ત્ર્નૈ દરરોજ ૧.૫ લાખ નવા ગ્રાહકો ઉમેરી શકશે. ત્ર્નૈ છૈિ હ્લૈહ્વીિ ૫ય્ નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે ત્ર્નૈ ફાયનાન્સિયલ સર્વિસ દ્વારા ૧૪૨ કરોડ ભારતીયોને નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં આવશે. ત્નજીહ્લ એ એસેટ મેનેજમેન્ટ બિઝનેસ માટે બ્લેકરોક સાથે સંયુક્ત સાહસમાં પ્રવેશ કર્યો છે. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ દેશમાં જંગી નાણાકીય વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. જે રીતે રિલાયન્સ રિટેલ અને જિયોએ સફળતાપૂર્વક તેમની વૃદ્ધિ દર્શાવી છે, તેવી જ રીતે જેએસએફએલ પણ ફાઇનાન્સના ક્ષેત્રમાં પોતાની છાપ ઉભી કરશે.

