Gujarat

ઢોળવા શિવાંગીબેન:પૂર્ણ્યતીથી નિમિતે બટુક ભોજન સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

વડીયા નજીક આવેલ ઢોળવા  ગામ ખાતે  શિવાંગીબેન:નની પૂર્ણતિથી નિમિત્તે બટુક ભોજન સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
 ઢોળવા નિવાસી હરેશભાઈ ભાનુભાઇ મહેતા ની લાડકી દીકરી સ્વ: શિવાંગીબેનની બારમી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું.સાથે સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં પરીવાર દ્વારા બટુક ભોજનમાં નાના નાના ભૂલકાઓને આશરે 150 બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.
ઢોળવા  ગામના રહેવાસી હરેશભાઈ ભાનુભાઈ મહેતા અને ભગવતી ટ્રાવેલ્સ વાળા ભાનુભાઈ તેમના પુત્ર હરેશભાઈ  ની લાડકી દીકરી  શિવાંગીબેન ની પુણ્યતિથિ હોઈ જે  નિમિત્તે બટુક ભોજન અને સત્સંગ કીર્તન નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને મહેતા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ સાથે પારિવરજનો એ આ આ કાર્યક્રમ અંતર્ગત દીકરી સ્વ ને યાદ કરીને શત શત વંદન કરી પ્રેરણા દાયક કામ કર્યું હતું
રિપોર્ટ રસિક વેગડા

IMG-20230817-WA0082.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *