વિક્રમ સાખટ રાજુલા
ખાંભા તાલુકાના ડેડાણ ગામે બેફામ દેશી દારૂનું વેચાણ બુટલેગરો દ્વારા બેફામ દેશી દારૂના ભઠ્ઠાના વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ…
ડેડાણ ,માલકનેશ દલડી જામકા,સહિતના પંથકમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહ્યા છે આ દેશી દારૂ ના અડ્ડાઓ કોની રાહબારી હેઠળ ચાલી રહ્યા છે જો આ તમામ તપાસ કરવામાં આવે તો મોટા નામ ખુલે એવી શક્યતાઓ લોક મુખે સરસાઈ રહી છે


