Gujarat

પુનીયાવાંટ સ્થિત શ્રીમતી મણીબેન એસ રાઠવા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં સ્થાપકના જન્મ દિવસ નિમિત્તે મફત ડિલિવરી ઉપરાંત દિકરી જન્મે પ્રોત્સાહિત રકમ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી

છોટાઉદેપુર જિલ્લાનાં પુનીયાવાંટ સ્થિત શ્રીમતી મણીબેન એસ રાઠવા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલ નાં સ્થાપક તેરસિંગભાઇ રાઠવા નાં જન્મ દિવસ પર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મફત ઓપરેશન તથા દિવસ દરમ્યાન હોસ્પિટલમાં ડિલિવરી થયેલ અને દિકરીને જન્મ આપનાર એવી બે માતાઓ અનુક્રમે સાયદીબેન ડુંગરભાઈ ભીલ ગામ ખડકલા તથા રમતુબેન નાનસિંગભાઇ રાઠવા ગામ હાંસડા ને મફત ડિલિવરી ઉપરાંત રૂપિયા ૨૧૦૦/- – ૨૧૦૦-/- આપી દિકરી નાં જન્મ બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમ હોસ્પિટલ નાં સંચાલક રાજુભાઇ રાઠવા એ જણાવ્યું હતું.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230717-WA0090.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *