આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતગત સાંસદ યોગ ભાઈઓ બહેનો સ્પર્ધામાં માં ભાગ લેવા બાબત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજય યોગ બોડ. ના ઉપક્રમે જીલ્લા રમત વિકાસ અિધકારીની કચેરી છોટાઉદેપુર દવારા સાંસદ યોગ (ભાઈઓ/ બહેનો) સ્પર્ધા યોજવામાં આવનાર છે. સદર સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ જીલ્લા રમત વિકાસ અિધકારીની કચેરી છોટાઉદેપુર ખાતે સ્પર્ધાના ફોર્મ ભરી અત્રેની કચેરીમાં તારીખ ૧૫/૦૬/૨૦૨૩ જમા કરાવવાના રહેશે. વધુ માહિતી માટે રમત વિકાસ અિધકારીની કચેરી ના મોબાઈલ નં.૯૯૨૫૧૬૭૮૦૯ ઉપર સંપક કરી શકાશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
