મકસુદ કારીગર,કઠલાલ
પીઠાઇ માં સૈયદ અલી મીરા દાતાર બાવા ના ચિલ્લા મુબારક પર સંદલ શરીફ નો પોગ્રામ રાખવા માં આવ્યો .ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પીઠાઇ ગામમાં આવેલ સૈયદ અલી મીરા દાતાર ર.અ (ઉનાવા )ના ચિલ્લા મુબારક પર સંદલ શરીફ પેશ કરવા માં આવ્યું ત્યારબાદ કોમી એકતા અબે ભાઈચાર માટે દુઆએ ખાશ (પ્રાર્થના) કરવામાં આવી હતી. સંદલ શરીફમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને નિયાઝ (પ્રસાદ) ની વહેંચણી કરવા આવી હતી.


