સંખેડા તડવી સમાજ ની વાડી ખાતે તેજસ્વી તારલાઓ ના સન્માનિત કાર્યક્રમ માં ધોરણ 12(સામન્ય પ્રવહા) સંખેડા તાલુકા ના ગોલા ગામડી વસાહત ની સ્નેહલબેન.એસ. તડવી ના 82% સાથે પાસ થયેલ વિદ્યાર્થીની ને ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વ્રારા દત્તક લઈ તેના ભણતર નો ખર્ચ ધારાસભ્ય દ્વારા કરવામાં આવશે
આજ રોજ સંખેડા તડવી સમાજ ની વાડી ખાતે તેજસ્વી તારલાઓ ના સન્માનિત કાર્યક્રમ માં આવેલ વિદ્યાર્થીઓ માંથી ધોરણ 12(સામન્ય પ્રવહા) સંખેડા તાલુકા ના ગોલા ગામડી વસાહત ની સ્નેહલબેન.એસ. તડવી ના 82% સાથે પાસ થયેલ વિદ્યાર્થીની ને ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વ્રારા દત્તક લઈ તેના ભણતર નો ખર્ચ ઉપાડવા નું નક્કી કર્યું…
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


