Gujarat

સાવરકુંડલા શહેરના પર્યાવરણ ક્ષેત્રે આગવું નામ ધરાવતાં સતીષભાઈ પાંડેના જન્મદિવસ નિમિત્તે શહેરના અગ્રણીઓ તથા મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં પ્રકૃતિ અને પર્યાવરણ સંદર્ભે એક નવી દિશા પ્રદાન કરનાર જીવદયા અને પર્યાવરણ ક્ષેત્રે આગવું નામ ધરાવતાં. હનુમાનના હુલામણા નામથી પ્રચલિત સતીષભાઈ પાંડેનો આજે જન્મ દિવસ હોય સાવરકુંડલાના અગ્રણીઓ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે
સતીષભાઈ પોતે મિતભાષી અને મિલનસાર વ્યક્તિત્વ ધરાવતાં હોવાથી તેમનો એક વિશાળ ચાહક વર્ગ પણ ધરાવે છે.

IMG-20230717-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *