કોટડા સાંગાણી ખાતે તાલુકા રાજપુત ક્ષત્રિય સમાજ નુ સરસ્વતી સન્માન કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જ્ઞાતી ના 90 થી બાળકો ને ચિલ્ડ સહીત શેક્ષણિક કીટ વિતરણ કરેલ હતી. જેમાં આ તકે પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ જાડેજા માણેકવાડા મહામંત્રી શ્રી હરપાલસિંહ ગોહિલ શાપર-વેરાવળ કાર્યક્રમ પ્રમુખ ધર્મરાજસિંહ જાડેજા માણેકવાડા કાર્યક્રમના દાતાશ્રી મજબુતસિંહ જાડેજા પડવલા તેમજ તાલુકા માંથી જ્ઞાતી અગ્રણીઓ તેમજ મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર


