Gujarat

મહુધા તાલુકા મંડળમાં પ્રમુખ, મહામંત્રી તથા ઉપપ્રમુખની વરણી

ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભટ્ટ ઝોન પ્રભારી ગોરધનભાઈ ઝડફિયા પ્રભારી પંકજભાઈ ચૌધરી તથા જિલ્લા મહામંત્રીઓ સાથે પરામર્સ કર્યા બાદ મહુધા તાલુકા મંડળમાં પ્રમુખ તરીકે રમેશભાઈ સોઢા પરમાર મહામંત્રી તરીકે અલ્પેશભાઈ અરવિંદભાઈ પટેલ મહામંત્રી તરીકે વિક્રમસિંહ ઉદેસિંહ રાઓલજી, ઉપ-પ્રમુખ તરીકે ધવલભાઈ પટેલની નિમણુક કરવામાં આવી ત્યારે મહુધા તાલુકાના સૌ હોદ્દેદારો તથા કાર્યકરો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી.

IMG-20230722-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *