છોટાઉદેપર વન વિભાગ દ્રારા વન વિસ્તાર માં ભૂમિ અને ભેજ સરંક્ષણ માં વિવિધ પ્રકારના માટી પાળા, વન તળાવ , ચેકેવોલ, કંટુર ટ્રેંચ,ચેકડેમ માં પાણી બચાવી વન્ય જીવ અને માનવ જીવન ને ખુબ ઉપયોગી થાય અને વોટર હારવેસ્ટિંગ ની કામગીરી કરી લાખો ગેલન પાણી નો સંગ્રહ કરવા ની સફળ કામગીરી કરી રહ્યા છે વન વિભાગ દ્રારા વન વિસ્તાર માં ભૂમિ અને ભેજ સરંક્ષણ માં વિવિધ પ્રકારના માટી પાળા, વન તળાવ , ચેકેવોલ, કંટુર ટ્રેંચ,ચેકડેમ માં પાણી બચાવી વન્ય જીવ અને માનવ જીવન ને ખુબ ઉપયોગી થાય અને વોટર હારવેસ્ટિંગ ની કામગીરી કરી લાખો ગેલન પાણી નો સંગ્રહ કરવા ની સફળ કામગીરી કરવામાં આવી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


