Gujarat

શ્રી રાજ્યપુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ જામનગર  – બળેવ નું સમૂહ ભોજન ( નાત) બાબતે..

મહાદેવ હર……

શ્રી રાજ્યપુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ જામનગર દ્વારા દર વર્ષ મુજબ આ વર્ષે પણ બળેવ નું સમૂહ જ્ઞાતિ ભોજન અને જનોઈ બદલવા ના કાર્યક્રમ નું આયોજન કરેલ છે. આગામી તારીખ 30-08-2023 ને બુધવાર ના રોજ સમૂહ જ્ઞાતિ ભોજન બપોરે 12:00 કલાકે તથા જનોઈ બદલવાનો સમય સવારે 8:00 કલાકે રાખેલ છે. બને કાર્યક્રમ જ્ઞાતિ ની બ્રહ્મપુરી, રાજ્યગોર ફળી, શેરી ન. 1 ખાતે  રાખેલ છે તેવું જ્ઞાતિ ના પ્રમુખ શ્રી સુનિલ ભાઈ ખેતીયા  દ્વારા જણાવા માં આવ્યું છે. તો ઉપર જણાવેલ આયોજન માં સહુ રાજયપુરોહિત બ્રાહ્મણ  જ્ઞાતિજનો એ પધારવા હાર્દિક નિમંત્રણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *