યુનાઈટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિટી ના ચેરમેન શ્રી નિલેશ ભાઈ જોશી ના માર્ગદર્શન હેઠળ આજ રક્ષાબંધનના પવિત્ર પર્વ ના રોજ સુરેન્દ્રનગર એ ડીવીઝન મા પી.એસ. આઈ શ્રી ધનરાજસિંહ વાઘેલા તથા અન્ય પોલીસ સ્ટાફ ના ભાઈઓને સાથે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી દેશની રક્ષા કરનાર જવાનોએ હર્ષની લાગણી સાથે હર હંમેશા જ્યા જરૂર પડે ત્યાં સાથ સહકાર આપીશું એવી બાંહેધરી આપી
પ્રદેશ મહામંત્રી મહિલા વિંગ .જાગૃતિબા રાઠોડ
શહેર પ્રમુખ .કૈલાશબેન સોંલકી
મેમ્બર ગુણવતીબેન રાજગોર .કેતનભાઈ રાજગોર તથા વૈભવીબા રાઠોડ હજાર રહીયા હતા

