Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હમીરપુરા ગામે તેરલ અનાથ આશ્રમ કન્યા છાત્રાલયનું ઉદ્દઘાટન સાંસદ અને ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના હમીરપુરા ગામે તિરલ અનાથ આશ્રમ કન્યા છાત્રાલયનું ઉદ્ઘાટન છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું , જેમાં ઉપસ્થિત કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ રાઠવા, તેમજ દિનેશભાઈ ભીલ, સરપંચ નારણભાઈ રાઠવા અને આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1687259728341.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *